ભરૂચ જિલ્લાના ઝઘડીયા નજીક એક બોલેરો ગાડીમાં આવેલ બે ઇસમોએ એક કન્ટેનર ચાલકને રોકીને માર મારીને કન્ટેનરનો કાચ તોડી નાંખ્યો હતો. આ અંગે ઝઘડીયા પોલિસમાંથી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ગ્રામ પંચાયત હોલ ખાતે આજે ભાજપા દ્વારા અન્નોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત યોજાયેલા આ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આજે ત્રીજી ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સૌને અન્ન સૌને...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામે ફાર્મ હાઉસ ધરાવતા એક ઇસમને ગોવાલીના એક સહિત ત્રણ ઇસમોએ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઝઘડીયા પોલીસ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામે કોરોના વેક્સિનેશનની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવતા વઢવાણા ગામે ગ્રામજનો તેમજ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે તા.૨ જી ઓગસ્ટને સોમવારના રોજ સંવેદના દિવસ અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. રાજપારડી ગ્રામ પંચાયત હોલ...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને રાજપારડી નગરોમાં આજે આર.એ.એફ ના જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઝઘડીયા પીઆઇ પી.એચ. વસાવાના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા પોલિસ સ્ટેશનના...
ઝઘડીયા તાલુકામાં દિપડાના આંટાફેરાને લઇને સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કામગીરી હાથ ધરી હતી, ત્યારે જંગલખાતા...
ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી, દહેજ વગેરે ઓદ્યોગિક વસાહતો દ્વારા ઘણીવાર પર્યાવરણને નુકસાન કરતા બનાવો બનતા હોય છે.આવા બનાવો સામે જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં...