Proud of Gujarat

Tag : zaghadiya

INDIAFeaturedGujarat

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat
આજરોજ ભરૂચ અને રાજપીપળને જોડતા હાઇવે પર ઝઘડીયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઇડર પર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માત સર્જાતા ટ્રાફિકની સમસ્યા વધી ગઈ...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના તલોદરા ગામ પાસેથી કન્ટેનર ભરેલો લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat
આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલ તલોદરા ગામ પાસેથી ઝઘડિયા પોલીસે એક કન્ટેનર સાથે 22 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ગ્રામ પંચાયતે બાંધકામની પરવાનગી રદ કરવા છતાં કામ ચાલુ રખાતા ઉચ્ચ કક્ષાએ નોટિસ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની હદમાં આવતી બોરોસિલ રિન્યુએબલ નામની કંપનીમાં હાલ નવું બાંધકામ ચાલી રહ્યું છે. જે કામ માટે ગોવાલી ગ્રામ પંચાયત...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : વરસાદ ખેંચાતા ખેડૂતોને બિયારણ નિષ્ફળ જવાની ભીતિ…

ProudOfGujarat
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા હાલ જનતા અસહ્ય ઉકળાટ અનુભવી રહી છે. ચોમાસાની શરુઆતે મધ્યમસર વરસાદ થયો હતો. વરસાદની શરૂઆત થતાં ખેતીવિષયક કામગીરીની...
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat
આજે ઝઘડીયા તાલુકા પંચાયતના સદસ્યોની સામાન્ય સભા ઝઘડીયા ખાતે મળી હતી. બેઠકમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે રિતેશભાઇ વસાવા તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે...
GujaratFeaturedINDIA

ઝઘડિયાના ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી ફરીથી રેતી ઉલેચાતા ચકચાર.

ProudOfGujarat
છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક નર્મદા કિનારાના કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી કેટલાક ઇસમો દ્વારા કોઈપણ પ્રકારની લીઝ પરવાનગી મેળવ્યા વિના...
FeaturedGujaratINDIA

ઝઘડીયા ડેપોમાંથી બંધ કરાયેલ કેટલાક રૂટોના કારણે મુસાફરોને હાલાકી.

ProudOfGujarat
ઝઘડિયા તાલુકામાં મુસાફરો છેલ્લા કેટલાક વર્ષોથી અંકલેશ્વર ભરૂચ વાલીયા વિગેરે સ્થળોએ વર્ષોથી અપડાઉન કરે છે. ગત માસમાં ઝઘડિયા એસ.ટી.ડેપો દ્વારા અંકલેશ્વર વાલીયા ધારોલી દરીયા તેમજ...
GujaratFeaturedINDIA

લગ્નની લાલચ આપીને સગીર બાળાનું અપહરણ કરીને ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઉમલ્લા પાસે આવેલ પાણેથા ગામની એક સગીર બાળાને લગ્નની લાલચ આપીને એક ઈસમ નાસી ગયો હતો જે અંગે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો...
FeaturedGujaratINDIA

ઝઘડીયા જીઆઇડીસીમાં ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકચાલકનું મોત.

ProudOfGujarat
વાલીયા તાલુકાના હીરાપુર ગામે રહેતો રવિન્દ્ર ઉર્ફે જયેશ ગોરધનભાઈ વસાવા કોઈ કામ માટે બાઈક લઈને ઝઘડીયા જીઆઇડીસીમાં આવ્યો હતો. ઝઘડીયા જીઆઈડીસીમાંથી તે પસાર થતો હતો...
INDIAFeaturedGujarat

ઝઘડિયાનાં સોસાયટી રહીશોએ સરકારી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહેણાંક વિસ્તારમાં ટાવર નાખ્યા બાબતે વિરોધ વ્યક્ત કર્યો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરમાં આવેલ શિવનગર સોસાયટી, રેવા રેસીડન્સી અને નર્મદા નગર સોસાયટીના રહીશોએ સોસાયટીની આજુબાજુમાં મોબાઈલ કંપનીઓ દ્વારા મોબાઇલ ટાવર નાંખવામાં આવી રહ્યા હોઇ,...
error: Content is protected !!