ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનોએ પડતર પ્રશ્નો બાબતે મામલતદારને આવેદન આપ્યુ.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા તેઓના છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નો અંગે આજે ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. આવેદનમાં પ્રશ્નો બાબતે સરકાર...
