ઝઘડીયાની વર્ધમાન એક્રેલિક કંપનીમાં કોરોના સારવારનો ખર્ચ આપવાની માંગ સાથે કામદારો હડતાળ પર ઉતર્યા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં આવેલી વર્ધમાન એક્રેલિક નામની કંપનીમાં કામદારોના યુનિયન દ્વારા કોરોનાગ્રસ્ત કામદારોના કેસમાં હોસ્પિટલનો તમામ ખર્ચ કંપની દ્વારા અપાય તેવી માંગણી કંપની...
