Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડાનાં વાડી ગામે મુખ્ય માર્ગ પર પોલીસે વાહન ચાલકોને માસ્ક પહેરાવી લોકોને જાગૃત કર્યા.

Share

ઉમરપાડા તાલુકાના વાડી ગામે નેશનલ હાઈવે નંબર 56 પર પોલીસ કર્મચારીઓએ વાહન ચાલકોને માસ્ક પહેરાવી કોરોનાની ગંભીર મહામારી સામે લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હે.કો. સતિષભાઈ ધીરુભાઈ અને અન્ય સહયોગી પોલીસ કર્મચારીઓએ વાડી ગામેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 56 પર વાહન ચાલકોને માસ્ક પહેરાવ્યા હતા હાલમાં કોરોના મહામારીને કારણે છેલ્લા કેટલાક દિવસથી સતત પોઝીટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. આ ગંભીર બિમારીથી લોકો બચે તે માટે પોલીસ દ્વારા મુખ્ય માર્ગ ઉપર માસ્ક પહેર્યા વિના ફરતા વાહન ચાલકોને અટકાવી માસ્ક પહેરાવી સેવાલક્ષી કાર્ય કર્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

નડિયાદ : પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા પધાર્યા.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ફાટક પાસે પાછળથી ટ્રક ચાલકે વેગેનાર કારને ટકકર મારી બે વાહનોને અડફેટે લઈ લેવાની ધટના ધટી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!