Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

Share

નર્મદા જિલ્લાના સેલંબા ખાતે આજે બજરંગ દળ દ્વારા શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, યાત્રા તેના રૂટ પ્રમાણે આગળ વધી હતી, જોકે કેટલાક અસામાજિક તત્વોના કારણે યાત્રામાં ખલેલ પહોંચ્યા બાદ આખે આખો મામલો કોમી સ્થિતિ સ્વરૂપે સામે આવ્યો હતો.

સેલંબામાં અચાનક બગડેલા માહોલ બાદ પોલીસના ધામે ધામા સહિત રાજકીરણીઓ પણ જોવા મળ્યા હતા, ત્યારે બગડેલ સ્થિતિ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે મામલે લોકોને શાંતિની અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે SIT રચી તપાસ કરવાની માંગ

ProudOfGujarat

અંકલેશ્વરનાં નવા હરિપુરા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે વૃક્ષા રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!