Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગ રસિયા નવરાત્રી મહોત્સવનું આયોજન

Share

અંકલેશ્વરમાં વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સેવાની ધૂણી ધખાવનાર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદર્શ સોસાયટીના આશુતોષ મહાદેવ મંદિર ખાતે રંગ રસિયા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આસો વદ એકમ નવરાત્રીના પ્રથમ દિવસે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ સહિતના આગેવાનો દ્વારા આશુતોષ મહાદેવ મંદિરના પટાંગણમાં વિધિવત રીતે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું.અને જનસમાજમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : બાવાગોર દરગાહે હવે કલમા લખેલ હશે તેવા ગલેફ ચઢાવી શકાશે નહી..જાણો કેમ?

ProudOfGujarat

વડોદરામાં આંખમાં મરચાની ભૂકી નાંખી 80 હજારની લૂંટ ચલાવનાર 4 આરોપી ઝડપાયા

ProudOfGujarat

આમોદના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ જૈન મંદિરને નિશાન બનાવતા તસ્કરો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!