Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તવરા મંગલમઠ કબીર આશ્રમ ખાતે પોષ સુદ પૂનમ ની ઉજવણી કરાય

Share

મંગલમઠ કબીર આશ્રમ ખાતે દર મહિનાની પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે 2026 ની પ્રથમ પોષ સુદ પુનિમાની પણ આ વર્ષે ભવ્ય ઉજવણી કરાય

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે મા નર્મદા નદીના કિનારે આવેલ મંગલમઠ કબીર આશ્રમ ખાતે આજે પોષ સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તવરા મંગલમઠ કબીર આશ્રમના મહંતશ્રી ચેતનદાસ સાહેબે પુનમની ઉજવણી શા માટે કરવામાં આવતી હોય છે જેની વિશેષ જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે જ આજે પોષ સુદ પૂનમમાં ખૂબ જ મોટી સંખ્યામાં તવરા મંગલમઠ કબીર આશ્રમના અનુયાયીઓ ઉપસ્થિત રહી ભજન સત્સંગ કરી મહાપ્રસાદી નો લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં સરકારી ગોડાઉનમાંથી ગરીબોના હક્કનો અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

ProudOfGujarat

પાલેજમાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી, ગેરકાયદેસર વીજ જોડાણ બદલ ₹86 હજારનો દંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!