Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-પાસ નેતા હાર્દિક પટેલના 25 ઑગષ્ટના આમરણાંત ઉપવાસના કાર્યક્રમને લઈ નિકોલમાં બેનર લાગ્યા……

Share

અનામત આંદોલન અને ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી આંદોલન અંગે આરપાર ની લડાઇ લડવા માટે ની તૈયારી બતાડી હોય તેમ લાગી રહ્યું છે….અમદાવાદ ના નિકોલ વિસ્તાર માં હાર્દિક પટેલના ફોટા વાળા પોસ્ટરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે…તેમજ રવિવારે હાર્દિક પોતાના સમર્થકો સાથે ગાડીમાં બેસી એક દિવસીય ઉપવાસ કરશે તેમ પણ જાણવા મળ્યું છે..સાથે જ સરકાર મંજૂરી નહીં આપે તો પણ નિકોલમાં જ ઉપવાસ કરવાની હાર્દિકે ચીમકી પણ આપી છે..

Advertisement

Share

Related posts

ભરૂચ સબજેલ માં પ્રોહિબિશનના ગુનાના આરોપી નું બીમારીના કારણે મોત નીપજ્યું હતું……

ProudOfGujarat

ઉમરપાડાનાં ખોટારામપુરા વડગામ માર્ગ પર વન વિભાગે ખેરનાં લાકડા ભરેલા ટેમ્પો અને પાયલોટીંગ કરતી ઇન્ડિકા કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા.

ProudOfGujarat

પાલેજ માં ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ૨૫ નવયુગલો સમૂહ શાદી નાં કાર્યક્રમ હેઠળ પ્રભુતા માં પગલાં પાડ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!