Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના કાસદ ગામે સગીરા એ એસીડ ગટગટાવતા મોત…

Share

અગમ્ય કારણોસર આપઘાત કર્યો

ભરૂચ તાલુકાના કાસદ ગામે ૧૫ વર્ષીય સગીરા એ કોઈ કારણોસર ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Advertisement

બનાવની મળતી માહીતી અનુસાર ભરૂચ તાલુકાના કાસદ ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ રાઠોડ ની ૧૫ વર્ષીય દિકરી કપીલા એ ઘરમાં રહેલ એસીડ ગટગટાવી લેતા તેણીને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડતા તેનુ મોત નિપજ્યું હતું

બનાવ સંદર્ભે તાલુકા પોલીસે સગીરાનો મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટ-મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

માંગરોળ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

લીંબડીના એ.ડી.જાની રોડ પરની હૉસ્પિટલો કે અન્ય કોઈ દ્વારા રસ્તા ઉપર જ મેડિકલ વેસ્ટ નાખી દેતા સ્થાનિક રહીશોમાં રોષ.

ProudOfGujarat

આજરોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!