Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના છત્તીસગઢમાં અઢી વર્ષની ટ્વિન્કલ નામની બાળકીના મર્ડર કેસ ને લઈને સમગ્ર ભારતમાં આક્રોશ નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સમગ્ર ભારતના લોકો સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ટ્વિંકલ ની પોસ્ટ શેર કરી રહ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ માં બનેલી ઘટનાને લઈને બાળકીને સંપૂર્ણ રીતે ન્યાય મળે તેના માટે સમગ્ર ભારતમાં લોકો સરકારને અપીલ કરી રહ્યા છે ત્યારે તેના જ ભાગરૂપે અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા પણ સોમવારના રોજ અંકલેશ્વરના મામલતદાર કચેરી ખાતે બાળકી ને ન્યાય મળે તે હેતુસર મામલતદારને આવેદન પાઠવશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

ProudOfGujarat

રાજયના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાના સ્થળોએ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

અંકલેશ્વર- ક્યાં ગયા બાળ મજુરી અટકાવવાની વાતો કરનારા અધિકારીઓ…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!