Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં માતર ગામ ખાતે ખેતરમાં દવા છાંટવા ગયેલ ખેડૂતને દવાની અસર થતા સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ ખાતે આવેલ ખેતરમાં ૪૫ વર્ષીય વસંતભાઈ સનાભાઈ વસાવા નાઓ પોતાના ખેતરમાં દવાનું છંટકાવ કરી રહ્યા હતા દરમિયાન તેઓને દવાની અસર થતા તેઓની તબિયત લથડી હતી.

વસંત ભાઈની તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

મંગેતરના પ્રેમીએ યુવાનને સંબંધ તોડી નાંખવા ધમકાવ્યો, ન માન્યો તો ગળે ચપ્પુ મારી દીધું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા યુવા કૉંગ્રેસ ની કારોબારી તેમજ ભરૂચ જિલ્લા એનએસયુઆઈ ના જિલ્લા પ્રમુખ ની વરણી આજ રોજ કરવામાં આવી હતી…..

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે કેબિન હટાવવા બાબતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન વડોદરા ખાતે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!