માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બહેનોએ બોકસીંગમાં 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં.
બોકસીંગમાં સિલ્વર મેડલ વસાવા દેવાંશીબેન મગનભાઈ, ચૌધરી દ્રષ્ટિબેન વિરસિંગભાઈ બ્રોઝ મેડલ ચૌધરી આકાંષાબેન જયેલભાઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડો.જે.ટી. ચૌધરી એ વિદ્યાર્થી ની...
