ભરૂચ : જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધા યોજાઇ.
જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- ભરૂચ આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધાનું આયોજન તારીખ- 6/9/22 ને મંગળવારના રોજ ડાયેટ ભરૂચ ખાતે થયુ....
