ભરૂચ : વિધાનસભા ચૂંટણીઓ પહેલા વાગરા બેઠક પર રાજકીય દંગલ યથાવત, ગણતરીના દિવસોમાં ૫૦૦ થી વધુ કાર્યકરોએ પક્ષ પલ્ટો કર્યો.!!
ચાલુ વર્ષેના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની ધારણા છે, તે પહેલાં ભરૂચ જિલ્લામાં બિલાડી પગે હવે રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યો છે, ગ્રાઉન્ડ ઉપર...
