હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના.
આયોજક રાહુલભાઈ છગનભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલના સહયોગથી હાંસોટ તાલુકાના છિલોદ્રાના માંઈ ભક્તોનો શિવ શક્તિ પદયાત્રા સંઘ અંબાજી માતાજીના દર્શનાર્થે રવાના થયો હતો. જેમાં છિલોદ્રા...
