પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો ૨ થી ૧૬ એપ્રિલ સુધી ન જવા પર પ્રતિબંધ.
ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી તા.૦૨/૦૪/૨૦૨૨ થી તા.૧૬/૦૪/૨૦૨૨ દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર છે. આ ઉત્સવ દરમ્યાન લોકોની મોટી સંખ્યામાં...
