ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.
ભરૂચ ખાતે કાર્યરત સામાજિક સેવાકીય સંસ્થા ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયટિશ્યન સંધ્યા મિશ્રાના સહયોગથી ગરીબ તેમજ શ્રમજીવી મહિલાઓને સાડીનું વિતરણ કરાયું હતું. હોળી નિમિત્તે ગરીબ...
