કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગર ખાતે આંદોલન પર બેઠેલા સફાઈ કર્મચારીઓની લીધી મુલાકાત.
કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ આજે પાટનગર ગાંધીનગર ખાતે સફાઈ કર્મચારીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાઈ કર્મચારીઓનું શોષણ થાય છે તે...
