ડેડીયાપાડા તાલુકાના APMC માર્કેટ ખાતે જાગૃતિ મહિલા મંચ અને આગાખાન ગ્રામ સમર્થન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.
જાગૃતિ મહિલા મંચ દ્વારા દેડીયાપાડા ખાતે 16 મી સાધારણ સભા અને મહિલા દિવસની ઉજવણી કરાઈ. જેનો ઉદ્દેશ બહેનોને મહિલા મંચ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિ, ગર્વમેન્ટ...
