ઝઘડીયા તાલુકાના પીપદરા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે વિજયભાઇ વસાવાની વરણી.
ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના પીપદરા કાંટીદરા ગ્રૂપ ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાઇ ગયેલ ચુંટણીમાં કાંટીદરાના સુરેશભાઈ કરશનભાઈ વસાવા સમર્થિત પેનલના ઉમેદવાર સંગીતાબેન હરેશભાઈ વસાવાએ બહુમતીથી વિજય...
