કરજણ APMC ખાતે વડોદરા જિલ્લાના ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા.
અટલબિહારી બાઝપાઈના જન્મ દિન નિમિત્તે સુશાસન દિવસે કરજણ ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ૬ મહિલાઓને અટલ બાઝપાઈ એવોર્ડથી કરજણ એપીએમસી ખાતે સન્માનવામાં આવ્યા. આ પ્રસંગે...
