સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.
સુરતના લિંબાયત ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીયલ લુમ્સના ખાતેદારો એ આજે જીએસટીમાં વધારો થતાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરતના લિંબાયત ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીયલ લુમ્સ...
