વડોદરાનું ગૌરવ વધારતી ખુશ્બુ પરમાર : દ્રઢ મનોબળ અને સખત પરિશ્રમ દ્વારા ગુજરાતની યુવતીએ આકાશને આંબવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.
મહેનત, સંઘર્ષ અને સફળતા એ એક સીડીના પ્રથમ ત્રણ પગથિયા છે અને એક બીજાના પૂરક છે. આ વાતની પ્રતીતિ ખુશ્બુ પરમાર નામની એક યુવતી કરાવે...
