ભરૂચ રેલવે સ્ટેશનથી 90 હજારનો વિદેશી દારૂ લઈ જતો ખેપિયો એલસીબીના હાથે ઝડપાયો : 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત; દારૂ મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો નોંધાયો
ભરૂચ: ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી ભરૂચ રેલવે સ્ટેશનથી વિદેશી દારૂનો જથ્થો લઈ મોપેડ પર જઈ રહેલા એક...
