વિશ્વાસ પ્રોજેક્ટના CCTVથી એક્ટિવા ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો, ભરૂચ પોલીસે આરોપીની ધરપકડ કરી
ભરૂચ શહેરના જ્યોતિનગર ત્રણ રસ્તા પાસે આવેલી અમિ લેબોરેટરી સામે પાર્ક કરાયેલ એક્ટિવા મોપેડની ચોરીનો ભેદ ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી...
