ભરૂચમાં હોટલ ચેકિંગ દરમિયાન ‘પથિક’ સોફ્ટવેરના નિયમ ભંગનો પર્દાફાશ, ડોર્મેટરી સંચાલક સામે ફરિયાદ
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા માટે ભરૂચ એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં હોટલ, લોજ, ગેસ્ટહાઉસ અને ડોર્મેટરીઓમાં ચેકિંગ...
