અકસ્માતમાં મોતને ભેટેલા પોલીસકર્મીના પરિવારને ₹1.08 કરોડનો ક્લેમ અર્પણ : ભરૂચ SP અક્ષય રાજના હસ્તે એક્સિસ બેંક દ્વારા સહાય ચેક અપાયો
ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા ₹1.08 કરોડનો...
