ભરૂચમાં GUJCON 2026નો ભવ્ય પ્રારંભ : ઔદ્યોગિક આરોગ્ય અને કામદાર સુખાકારી મુદ્દે નિષ્ણાતોનું મંથન
કામદારોની સલામતી અને સ્વાસ્થ્ય મુદ્દે GUJCON 2026માં ઉદ્યોગજગત અને તબીબો એક મંચ પર ભરૂચ : ગુજરાતના ઔદ્યોગિક નકશામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ભરૂચ જિલ્લામાં રાજ્યસ્તરીય...
