અમદાવાદનાં વેજલપુર AMTS બસ સ્ટેન્ડ પાસે એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી
વેજલપુરમાં ફેક્ટરી પાસે આવેલા પલાટીયસ હોમ્સ નજીકથી ગુરૂવારે વહેલી પરોઢે એસઓજીએ રૂ.૧.૨૨ લાખની મત્તાના એમડી ડ્રગ્સના જથ્થા એક આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછમાં ડ્રગ્સનો...
