ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
કલેકટર કચેરીના સભાખડ ખાતે જિલ્લાના પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષપદે સંકલન સમિતિના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમા વિવિધ વિભાગો અંતર્ગત ચાલતી યોજનાની...
