ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ સસ્તા દરે મળતી દવા લેવા આવતા દર્દીઓને ધરમના ધક્કા : અંકલેશ્વરના જન ઔષધિ કેન્દ્રના સંચાલકોના કથિત ગેરવહીવટથી દૂરથી આવતા દર્દીઓ પરેશાન; બે દિવસ સતત ધક્કા ખાધા બાદ પણ દવા ન મળી
અંકલેશ્વર: કેન્દ્ર સરકારની ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ સામાન્ય નાગરિકોને સસ્તા દરે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને હૃદયરોગ સહિતની...
