ભરૂચમાં કોંગ્રેસના વિરોધ બાદ ભાજપની પત્રકાર પરિષદ : CEC જ્ઞાનેશકુમાર સામેના આક્ષેપોનો ભાજપે આપ્યો જવાબ, રમેશ મિસ્ત્રી અને પરેશ લાડે કોંગ્રેસના વિરોધને રાજકીય ગણાવ્યો
ભરૂચ : મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધના પગલે ભરૂચમાં પણ...
