આમોદના મલ્લા તળાવમાં મગર દેખાતા લોકોમાં કુતૂહલ : મગર જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા; તળાવ વિસ્તાર બન્યો આકર્ષણનું કેન્દ્ર
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મલ્લા તળાવમાં બુધવારે અચાનક મગર દેખાતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ ફેલાઈ ગયું હતું. મગર દેખાયાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં મોટી...
