વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.
ગામની ખાડીના પાણીના પ્રવાહને બાંધીને મૂળ આદિવાસીને પીવાનું તથા ખેતીવાડીનું પાણી સૌથી પહેલા આપવાને બદલે નર્મદા નદી પર બંધ બાંધીને બિન આદિવાસી લોકો તથા ઉધોગોને...
