ભરૂચમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો બન્યા બેદરકાર: જી. એન. એફ. સી. ડેપો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ ..
કોરોના મહામારીની બીજી લહેરે ઘણા લોકોના જીવ લઇ લીધા કેટલાક ને પરીવાર વિહોણા તોહ કેટલાકે પોતાના પરીજનો ગુમાવ્યા હતા. હાલ કોરોનાના કેસમાં એકાએક ઘટાડો થતો...
