મેહગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં પાયાની સુવિધાઓનો અભાવ : ચોમાસામાં વરસાદથી બચવા દરિયા કિનારે અગ્નિસંસ્કાર કરવાની ફરજ; સમાજજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક સુવિધાની માંગ ઉઠાવી
ભરૂચ : ભરૂચ જિલ્લાના મેહગામ ગામમાં રાઠોડ સમાજ માટેના સ્મશાનમાં પાયાની સુવિધાઓના અભાવે સમાજના લોકોને અંતિમવિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે....
