ભરૂચ નગરપાલિકાએ આખરે રખડતાં ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરીઃ પહેલાં દિવસે ૧૦ ૫શુ પકડડ્યાં : શહેરના અલગ અલગ વિસ્તારમાં પશુઓ પકડવા ટીમો કાર્યરત કરાઈ
। ભરૂચ । ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. રોડ પર પશુઓ આવી જવાને કારણે અકસ્માતો સર્જાવાની ઘટના ભૂતકાળમાં બની છે....
