સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો ભવ્ય વિજય : મતગણતરી બાદ અનેક બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા; સાત ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
વાંકલ : સુરત-તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી **સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)**ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ આજે જાહેર કરવામાં...
