અંકલેશ્વરના ભાદી ગામના તળાવમાંથી પાંચ ફૂટનો મગર પાંજરે પુરાયો, સાત દિવસની મહેનત બાદ વન વિભાગને સફળતા
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી દેખાતો અંદાજે પાંચ ફૂટ લાંબો મગર આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. સતત સાત દિવસ સુધી...
