ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં 33 વિકાસકામોને મંજૂરી, સફાઈ અને ગટર મુદ્દે કોંગ્રેસનો વિરોધ
ભરૂચ નગર સેવા સદનની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં એજન્ડા...
