મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિરની અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત, મનો દિવ્યાંગ બાળકો સાથે વિતાવ્યો હૂંફભર્યો સમય
ભરૂચઃ સમાજસેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપતી એક યાદગાર મુલાકાત અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન, ભરૂચના પી.એસ.આઈ. વૈશાલીબેન આહિરે અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી....
