રાજપીપળા પોલીસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગ કોન્ટ્રાકટર દ્વારા ઇજનેરને પૂરતું વેતન ન અપાયું!
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા) તાપી જિલ્લાનો સિવિલ ઈજનેર વર્ષ 2016માં ગોપી કન્સ્ટ્રકશનમાં નર્મદામાં સાઈટ ઈજનેર તરીકે જોડાયા બાદ ૮૪,૦૦૦ રૂપિયા પગાર પેટે ન અપાયા હોવાનો આક્ષેપ....
