Proud of Gujarat

Category : Crime & scandal

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પશ્ચિમ રેલવે પોલીસે પુરી-અમદાવાદ એક્સ. ટ્રેનમાંથી ૮ કિલો ગાંજો ભરેલી બેગ જપ્ત કરી

ProudOfGujarat
  કોચ નંબર દના કોરિડોરમાં બિનવારસી હાલતમાં બેગ મળી હતી ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે । ભરૂચ । . રેલવે મારફતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના દાંડિયા બજારમાં અસામાજિક તત્વોનો આતંક : રાત્રે હુલ્લડ, નશો અને મહિલાઓ સાથે અશોભનિય વર્તનથી વિસ્તારમાં ભયનો માહોલ : પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ

ProudOfGujarat
  ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારના રહીશોએ અસામાજિક તત્વોના વધતા આતંક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ શાક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ABVPનો વિરોધ પ્રદર્શન : GCAS પોર્ટલની ખામીઓ સામે વિદ્યાર્થીઓમાં રોષ : એમ.કે. કોલેજ બહાર ધરણા, રાજ્યવ્યાપી આંદોલનની ચેતવણી

ProudOfGujarat
ભરૂચ. ભરૂચની એમ.કે. કોલેજ બહાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલમાં વારંવાર સર્જાતી ખામીઓ અને નિષ્ફળ કામગીરી સામે ઉગ્ર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાહોલમાં સુખેશ્વર મહાદેવ મંદિરે વિદ્યાર્થીઓ માટે તિથિભોજન : મહિલા મંડળોની સેવાભાવની અનોખી પહેલ : ભોજન સાથે શૈક્ષણિક કીટ અને રમકડાં વિતરણ, બાળકોના ચહેરા પર ખુશીની ઝળહળાટ

ProudOfGujarat
પ્રાથમિક શાળા સાહોલના વિદ્યાર્થીઓ માટે જૂના ગામ સાહોલ ખાતે આવેલા સુખેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પરિસરમાં તિથિભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્માણી મહિલા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સંસ્કાર ભારતી ટ્રસ્ટના પ્રતિનિધિઓ અમદાવાદ-સુરતના શિક્ષણ સમિટમાં સમ્માનિત

ProudOfGujarat
નવી શિક્ષણ નીતિ, ડિજિટલ લર્નિંગ અને લીડરશિપ વિકાસ અંગે મેળવ્યું માર્ગદર્શન ભરૂચ. સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, કેમ્પસ ડાયરેક્ટર તથા આચાર્યોએ અમદાવાદ અને સુરત ખાતે...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં મતદાન જાગૃતિ માટે બાઇક રેલી : ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલથી રેલીનું પ્રસ્થાન, ૧૦૦% મતદાન માટે શપથ લેવડાવાયો

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ‘સ્વીપ’ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ખાતે મતદારોમાં જાગૃતિ લાવવા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અખાત્રીજ પહેલાં ભરૂચ જિલ્લામાં ચેતવણી : બાળલગ્ન કરશો તો કડક કાર્યવાહી, ૨ વર્ષની જેલ અને ₹૧ લાખ દંડ

ProudOfGujarat
વહીવટી તંત્ર સજ્જ, નાગરિકોને સતર્ક રહી બાળલગ્ન અટકાવવા અપીલ ભરૂચ જિલ્લામાં આવનારી અખાત્રીજ (અક્ષય તૃતીયા) નિમિત્તે બાળલગ્ન જેવી કુપદ્ધતિને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા નજીક નેશનલ હાઇવે 56 પર ગંભીર અકસ્માત : બાઈક-કાર અથડામણમાં પતિ-પત્ની ઘાયલ

ProudOfGujarat
  વાંકલ. વાંકલ તાલુકાના ઉમરપાડા વિસ્તારમાં નેશનલ હાઇવે નં. 56 પર આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક અને ફોર વ્હીલર કાર વચ્ચે જોરદાર...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાત્રીના ઘરમાં ઘૂસ્યો ચોર, મોબાઇલ સહિત ₹23,500નો મુદ્દામાલ ચોરી કરી ફરાર

ProudOfGujarat
ભરૂચના રતન તળાવ વિસ્તારમાં મોહન બાગની સામે રહેતા એક યુવકના ઘરમાં રાત્રી દરમિયાન અજાણ્યા શખ્સે ઘૂસી ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે....
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૂટલેગર પુત્રનો આતંક: પત્નીને તલાક આપવાના મુદ્દે ઝઘડો કરી માતાને બોટલ મારતાં ગંભીર ઇજા

ProudOfGujarat
ભરૂચ. ભરૂચ શહેરના મારવાડી ટેકરો વિસ્તારમાં પરિવારિક વિવાદ ઉગ્ર બનતા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પુત્રએ પોતાની જ માતા પર હુમલો કરી ઇજાગ્રસ્ત...
error: Content is protected !!