મારી પુત્રીના ચારીત્ર્ય પર ખોટી શંકાએ તેની અને મારી પત્નીની હત્યા કરી પિતાની ફરિયાદ : સાસરિયા પુત્રીને છુટાછેડા આપવા કહેતાં હતાં જેને ઈન્કાર કરતાં તેમણે હિંસક કૃત્યને અંજામ આપ્યો : ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મૃતક પરીણિતાના પિતાએ વેવાઈ સામે ગુનો નોંધાવ્યો
ભરૂચ. ભરૂચમાં બુધવારે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં મૃતક પરીણિતાના પિતાએ આખરે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ કર્યો છે કે,...
