અરેઠના કેવડિયા ખાતે જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ : એક વર્ષમાં નોંધાયેલા 90 ગુનાઓમાં પકડાયેલી 1.94 લાખથી વધુ બોટલોનો કાયદેસર નિકાલ : રૂ. 3.38 કરોડના મુદ્દામાલનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો નાશ
વાંકલ : ગુજરાતમાં દારૂબંધીના કાયદાના કડક અમલના ભાગરૂપે સુરત જિલ્લાના અરેઠના કેવડિયા ખાતે પોલીસ તંત્ર દ્વારા જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા હેઠળ...
