જંબુસરના જલાલપુરા વિસ્તારમાં આવેલ સૈયદ ફૈઝુલ્લા બાવા ઉર્ફે સા.મિના રિફાઈ હઝરત મીનાસા બાવા (ર. અ.) 552 માં શરીફની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવી…
જંબુસર જલાલપુરા વિસ્તારમાં આવેલ સપ્રસિદ્ધ હઝરત સૈયદ મીનાસા બાવાનો દરગાહ શરીફ પર આજરોજ મગરીબ ની નમાજ બાદ સંદલ સરીફ ની રસમ અદા કરવામાં આવી હતી સંદલ...
