ભરૂચ ઈદગાહ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆ
ગળે મળી શુભેચ્છાઓ આપતા ભાઈચારો અને એકતાનો સંદેશ, શહેરમાં આનંદમય માહોલ ભરૂચ : ઈદ-ઉલ-ફિત્રના પવિત્ર અવસર પર ભરૂચ શહેરની ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં...
Featured posts
