સરકારી સહાય વિના હેલ્પ ગ્રુપ રાજપીપળાએ 3 વર્ષમાં અમાષે નર્મદા નદીની સફાઈ દરમિયાન 150 ટન કપડાં કાઢી શુકવી જરૂરિયાત મંદોને પહોંચાડયા.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા નદીમાં સ્નાન કરવાનું પણ હિન્દૂ શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે.તો ખાસ કરીને દર અમાસે નર્મદા જિલ્લાના નદીના કિનારે આવેલા ધાર્મિક સ્થળો જેવા...
