ખેડા જિલ્લાના સેવાલીયા નજીક અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
હરિયાણા પાર્સિગની ટ્રકમાંથી ધાબળા અને પગલુછણીયાની આડમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. પોલીસે ગુનામાં વપરાયેલી ટ્રક અને મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા...
Featured posts
